કેટલીક ફિલ્મો માત્ર ફિલ્મ નથી હોતી, યાદોનો ખજાનો હોય છે!
'મેરૂ માલણ'નાં ગીતો અને સંગીતનો જાદુ આજે પણ એટલો જ લોકપ્રિય છે.
હવે એ જ યાદોને ફરી મોટા પડદા પર માણવાનો અવસર... 6 નવેમ્બરથી 'મેરૂ માલણ' ફરી રિલીઝ!
#MeruMalan #MeruMalanReRelease #GujaratiFilm #GujaratiCinema #gujaratimovie
(GujaratiEntertainment GujaratiFilmIndustry ReRelease 6thNovember UshaMangeshkar MaheshNaresh MehulKumar)