▶️ દસાડાના ખેરવા ગામના પૂર્વ આર્મી જવાન અને હાલમાં રાધનપુર ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા પોલીસનું અકસ્માતે નિધન થાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રીય સમ્માન સાથે વિદાયમાન કરવામાં આવ્યા
⏩ ભારતીય સેનામાં 17 વર્ષ જેટલી ફરજ બજાવ્યા બાદ તેઓએ નિવૃત થયા બાદ ગુજરાત પોલીસ જોઈન કરી હતી અને હાલ તેઓ રાધનપુર ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા
⏩ થોડા સમય પહેલા ઝેઝરી ગામેથી ઝિયારત પતાવી અને વારાહી તરફ જતા સમય તેઓ અને બીજા બે લોકો સવાર હતા તે ગાડીનો
કઠાડા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં નિવૃત નાયબ મામલતદાર અહેમદખાન મલેક નું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે કારમાં
સવાર હસીનાબેન ઇકબાલખાન મલેક અને હયાતખાન હુસેનખાન મલેકને ઇજાઓ પહોંચી હતી
⏩ જે બાદ તેઓને પ્રથમ સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે અને બાદમાં સુરેન્દ્રનગર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં
હસીનાબેન નું સારવાર દરમ્યાન મોત થયું હતું અને હયાતખાન મલેકને ગંભીર ઇજાઓ ને પગલે અમદાવાદની