Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલના ટીંબી પાસે બોલેરો પીકઅપને નડ્યો અકસ્માત, બાઇક ચાલકને બચાવતા બની ઘટના

Halol, Panch Mahals | Apr 10, 2026
હાલોલ-બોડેલી નેશનલ હાઈવે પર ટીંબી નજીક આજે શુક્રવારે સવારે એક પીકઅપ વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. બાઇક ચાલકને બચાવવાના પ્રયાસમાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ ફૂટપાથની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ ગયું હતું.સદનસીબે આ ઘટનામાં ડ્રાઇવર અને બાઇક ચાલક બંનેનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.