હાલોલ: હાલોલ તાલુકાના તરખંડા ગામે બાઇક સ્લીપ ખાતા સર્જાયો અક્સ્માત,બાઇક પર સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત
હાલોલના તરખંડા ગામે તા.17 મે રવિવારના રોજ બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં મુકેશભાઈ રાઠોડને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા સાથે પગમાં ફેક્ચર થયું હતું.જ્યારે દેવરાજસિંહ રાઠોડને હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી