ધોલેરા: રામોલમાં રસ્તા વચ્ચે ઝાડ, ધડાકાભેર અથડાઈ કાર: કોર્પોરેશનની બેદરકારીથી નાળિયેરીના ઝાડના કારણે નવો રોડ બન્યો જોખમી
રામોલમાં રસ્તા વચ્ચે ઝાડ, ધડાકાભેર અથડાઈ કાર: કોર્પોરેશનની બેદરકારીથી નાળિયેરીના ઝાડના કારણે નવો રોડ બન્યો જોખમી, તાત્કાલિક ઝાડ હટાવવા માંગ...