વઢવાણ: જુના જકશન અમી જરા એપાર્ટમેન્ટ પાસે બોલેરો કર વિજ પોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો
જુના જકશન અમી જરા એપાર્ટમેન્ટ પાસે ગાડી ની ટક્કર વાગતા થાંભલા સાથે અથડાતા રોડ બાજુ થાંભલો નમતા મોટી દુર્ઘટના સર્જાય તેવી હાલત પીજીવીસીએલ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવેલ કામગીરી હાથ ધરેલ છે