સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે કાર્યવાહી કરવાની માંગ.
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નશીલા પદાર્થોના વેચાણ-વિતરણ પર રોક લગાવવાની માંગ...
દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજા સહિતના નશીલા પદાર્થોના વધતા વેપાર અંગે ચિંતા વ્યક્ત...
પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત...
સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ વધારવાની માંગ...
યુવાધન અને સમાજને નશાના દૂષણથી બચાવવા કડક પગલાં ભરવા અપીલ...
સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થોના વધતા વેપાર સામે કલેક્ટરને આવેદન, કડક કાર્યવાહી કરવાની માંગ....
#zalawadnipukar #surendranagar #newsupdate