Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

જૂનાગઢ: શહેરમાં સેજ ના ઓટા ખાતે મોહરમ તહેવાર નિમિત્તે ચાંદીની સેજ પડમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા દર્શનાર્થે

ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે.. ધાર્મિક સાથે ઐતિહાસિક મહત્વ પણ વધી જાય છે કેમકે વર્ષો પહેલા નવાબે બનાવી આપેલ ચાંદીની સેજ પડમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પોતાની મન્નત પૂર્ણ કરવા માથા પર દૂધના બેડા તેમજ જુદી જુદી વસ્તુઓ અર્પણ કરી દર્શનાર્થે ઉમટી પડ્યા છે... મુસ્લિમોનું નવું વર્ષ પરંતુ આ ગમનો તહેવાર કહેવાય છે જેને લઇને આ તહેવાર નિમિત્તે માતમ બનાવવામાં આવે છે..

MORE NEWS