ઘોઘંબા: ઘોઘંબાના ચેલાવાડા બાબાદેવ મંદિર ખાતેથી વડોદરાના યુવકનો મોબાઈલ ગુમ
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે બાબાદેવ મંદિરના દર્શને આવેલા વડોદરાના રાજભાઈ રાઠવાનો મોબાઈલ ફોન ગુમ થયો છે. આ મામલે રાજગઢ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.