ગારિયાધાર: સાતપડા ગામમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, સ્વચ્છતાના અભાવે ગ્રામજનો પરેશાન
ગારીયાધાર તાલુકાના સાતપડા ગામમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, સ્વચ્છતાના અભાવે ગ્રામજનો પરેશાન! સાતપડા ગામમાં સ્વચ્છતાને લઈને સવાલો ઊભા થયા, તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની અપેક્ષા. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની રજૂઆત સામે આવી છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા જરૂરી છે. પરંતુ ગામના વિવિધ વિસ્તારોમાં ગંદકીની