Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: 1,20,000/- ના ચેક રીટર્ન કેસમાં આરોપીને હાલોલ કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારાઈ

Halol, Panch Mahals | May 14, 2026
હાલોલના સદામ હુસૈન કાલોલીયા દ્વારા લુહાર ફેસલ સામે કરેલ ફરિયાદ ની વિગતો જોતા આરોપી અને ફરિયાદી મિત્રતાના નાતે હાથ ઉછીના પેટે લીધેલ નાણા ફરિયાદીએ આ કામના આરોપી ને આપેલ. અને ત્રણ માસમાં પરત આપી દેવાનો આરોપીએ વાયદો કર્યો હતો.અને રૂપિયા પરત ન કરતા કોર્ટ માં કેસ ચાલી જતા હાલોલના મહે.એડી.ચીફ.જ્યું.મેજ.સાહેબ શ્રી જે.કે.કરિશ્ચયન સાહેબનાઓએ પુરાવાઓનું યોગ્ય અને સચોટ મૂલ્યાંકન કરી આરોપી ફેસલ લુહારને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી
હાલોલ: 1,20,000/- ના ચેક રીટર્ન કેસમાં આરોપીને હાલોલ કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારાઈ - Halol News