Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

લખતર: લખતર સ્મશાન ભૂમિ ખાતે લગાવેલ સીસીટીવી કેમેરા ચોરાયા

Lakhtar, Surendranagar | Jan 21, 2026
લખતર ખાતે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ માં સ્મશાન સમિતિ દ્વારા સ્મશાનને સુરક્ષાને લઈ લગાવવામાં આવ્યા હતા થોડા સમય પહેલા સ્મશાનભૂમિ ખાતેના લગાવેલ અન્ય બે સીસીટીવી કેમેરા ચોરાયા હતા ત્યારે સ્મશાન સમિતિ દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે થોડા સમય પહેલા પણ સ્મશાન ભૂમિમાં લગાવેલ સીસીટી કેમેરા ની ફરીવાર ચોરી થવા પામી હતી. સીસીટીવી કેમેરા ચોરાતા સ્મશાન સમિતિના સભ્ય દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે આવી સીસીટીવી કેમેરા ચોરાયાની અરજી કરવામાં આવી
લખતર: લખતર સ્મશાન ભૂમિ ખાતે લગાવેલ સીસીટીવી કેમેરા ચોરાયા - Lakhtar News