Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
amdvad17
26
અમદાવાદ શહેર: અમદાવાદમાં પોલીસ પણ સુરક્ષિત નથી, નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો
Ahmadabad City, Ahmedabad
| Dec 15, 2025
નિકોલ પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓએ કર્યો હોબાળો લોકઅપમાં રહેલ આરોપીને પોલીસને જાણ કર્યા વિના મળવા આવી હતી મહિલાઓ પોલીસે ટકોર કરતા મહિલાનું પોલીસ સાથે થયું ઘર્ષણ પોલીસ સ્ટેશન સળગાવવાની પણ આપી ધમકી સમગ્ર મામલે પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ નોંધી ફરિયાદ
MORE NEWS
AMCના પ્રતિબંધ છતાં રહેણાંક વિસ્તારમાં ઘૂસેલું ભારે કન્ટેનર રોડ ધસી જતાં ખાડામાં ફસાયું, રસ્તો બંધ થતાં જનતા પરેશાન 🚨 અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારે વાહનો માટે પ્રતિબંધિત એવા રહેણાંક વિસ્તારના રોડ પરથી ગાડીઓ ભરેલું એક વિશાળ કન્ટેનર પસાર થઈ રહ્યું હતું, ત્યારે વજન ન ખમી શકવાને કારણે અચાનક રોડ બેસી ગયો હતો. નોંધનીય છે કે AMC દ્વારા અહીં નો-એન્ટ્રી અથવા પ્રતિબંધનું બોર્ડ મારેલું હોવા છતાં કન્ટેનર ચાલકે બેદરકારી દાખવી હતી. રોડ ધસી જતાં કન્ટેનરનો પાછળનો ભાગ ખાડામાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાને પગલે આખો રૂટ બંધ થઈ ગયો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 🚜 કન્ટેનરને બહાર કાઢવા JCB મશીન બોલાવવું પડ્યું હતું, પરંતુ કન્ટેનર એટલું ભારે છે કે હજુ સુધી તેને બહાર કાઢી શકાયું નથી. #Vastral #AhmedabadUpdates #RoadCollapse #AMCGujarat #HeavyVehicleBan
Ahmadabad City, Ahmedabad | Jun 25, 2026
છેલ્લા 6 મહિનાથી પાણી માટે સંઘર્ષ, હવે મહિલાઓનો અવાજ બન્યો આંદોલન! ચાંદખેડાના રહેવાસીઓ છેલ્લા છ મહિનાથી ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યા છે. અનેક વખત સંબંધિત તંત્રને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સતત હેરાનગતિ સહન કર્યા બાદ આજે વિસ્તારની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરીને પોતાના હક્કનો અવાજ ઉઠાવ્યો છે. તેમનો એક જ પ્રશ્ન છે – “આખરે પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે?” રહેવાસીઓ હવે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. #amdavad #chandkheda #watercrisis # news
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026
મિર્ઝાપુર' ફિલ્મના ટીઝરની તારીખ જાહેર 'મિર્ઝાપુર: ધ મૂવી'નું પહેલું પોસ્ટર રિલીઝ થતાં ચાહકોમાં ઉત્સાહ વધ્યો છે. પોસ્ટરમાં મિર્ઝાપુરની ગાદી માટેનો ખૂની જંગ ફરી શરૂ થવાનો સંકેત આપવામાં આવ્યો છે, જેમાં ગુરુ ભૈયા, કાલીન ભૈયા અને અન્ય પાત્રો વચ્ચે સત્તાની લડાઈ વધુ ખતરનાક બનશે. નિર્માતાઓએ "ગાદી છે તો અમે છીએ" કેપ્શન સાથે પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મનું ધમાકેદાર ટીઝર 25 જૂને રિલીઝ થશે, જેમાં ફિલ્મની નવી ઝલક જોવા મળશે. #mirjapur2 #movie
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026
#cricketlovers #rip
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026
NEET પરીક્ષાને લઈને BIG NEWS કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે આગામી NEET પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે.330 વિકેટ લેનાર ફાસ્ટ બોલરનું નિધન #neet #neetexam
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026