ઉમરગામ: ભીલાડ ઘરનાળા માં પાણી ભરાયા.. ઘરનાળુ બનતું હતું તે સમયે થીજ વરસાદી પાણી ના નિકાલ ના સવાલો ઊભા થયા હતા.. અને તે સવાલ માત્ર સવાલજ રહી ગયા..! આજે ઘરનાળામાં પાણી ભરાયા, વાહનો બંધ પડ્યા લોકો હેરાન પરેશાન..! નેતાઓ સરકાર માંથી ગ્રાન્ટ લાવી લોકો ના કામ કરાવે અને કોન્ટ્રાકટર અને અધિકારીઓ ની બેદરકારી થી જનતા હેરાન પરેશાન.. journalist Anish shekh 9924678349
Valsad, Valsad | Jul 6, 2026