Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: રાજસ્થાનના 22 વર્ષીય યુવકે હાલોલ હોસ્પિટલમાં તોડ્યો દમ, રાજગઢ પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી

Halol, Panch Mahals | Jun 27, 2026
ઘોઘંબામાં ઝેરી દવા પીધેલ એક 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઝેરી દવા પીધા બાદ યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા.