મૂળ અમદાવાદની અને વર્ષોથી અમેરિકા સ્થાઈ થયેલી 46 વર્ષીય NRI મહિલા સાથે લગ્નના નામે મોટી છેતરપિંડી અને શારીરિક-માનસિક ત્રાસનો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચ્યો છે. પતિ વારંવાર બેવફાઈ કરતો હોવાનો આરોપ છે અને NRI મહિલા સાથે છેતરપિંડી કર્યા બાદ ગુપ્ત લગ્ન કર્યાનો પણ દાવો સામે આવ્યો છે. આટલું જ નહીં, તે અન્ય એક મહિલા સાથે લગ્ન કરવાની તૈયારીમાં હોવાની માહિતી સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. પતિના વર્તન અંગે પત્ની દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અને તપાસ બાદ હકીકત વધુ સ્પષ્ટ થશે.
#NRIFraud #MarriageFraud #Ahmedabad #NRIWoman #HumDekhengeNews