Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
humdekhengenews
સુરતમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે 80 સંસ્થાઓમાં તપાસ હાથ ધરી. આરોગ્યલક્ષી ખામીઓ જણાતાં 32 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી. તપાસ દરમિયાન લગભગ 25 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા. અલગ-અલગ સંસ્થાઓ પાસેથી કુલ રૂ. 1.9 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. જપ્ત કરાયેલા 44 કિલો અખાદ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. આરોગ્ય મંત્રીની સૂચનાથી છેલ્લા એક અઠવાડિયાથી વિશેષ તપાસ ઝુંબેશ ચાલુ છે. #Surat #FoodSafety #HealthDepartment #SMC #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad
| Oct 6, 2026
#surat
#foodsafety
#healthdepartment
#smc
#humdekhengenews
MORE NEWS
ભુજમાં હિન્દુ યુવા સંગઠનની પ્રેસ કોન્ફરન્સ: ‘નિઃશુલ્ક વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રી 2026’નું આયોજન #kutch #navratri
Ahmadabad City, Ahmedabad | Oct 6, 2026
અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર 6500થી વધુ વિદ્યાર્થીઓએ રચી ભવ્ય ‘માનવ રંગોળી’, CM ભૂપેન્દ્ર પટેલે વધાર્યો ઉત્સાહ
Ahmadabad City, Ahmedabad | Oct 6, 2026
વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે બે એક્ટિવા રોકી તપાસ કરતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બંને સ્કૂટરમાંથી રૂ.91 હજારની કિંમતની 455 દારૂની બોટલો મળી આવતા પોલીસે અલ્કેશ રાઠવા અને સુનિલ રાઠવાની ધરપકડ કરી છે. પોલીસે બે એક્ટિવા અને બે મોબાઇલ સહિત કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. #Vadodara #BapodPolice #LiquorSeized #ProhibitionAct #PoliceAction #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 6, 2026
વડોદરાના એકમાત્ર ગણાતા સયાજીબાગને બચાવવા મોર્નિંગ વોકર્સ મેદાને ઉતર્યા છે. પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત સાથે મોર્નિંગ વોકર્સે નવનિર્મિત સેવા સર્કલ પાસે દેખાવો કરી ‘કમાટીબાગ બચાવો, વડોદરા બચાવો’ના નારા લગાવ્યા. સયાજીબાગમાં થઈ રહેલા કોંક્રિટના કામ તેમજ બિનજરૂરી પ્લાસ્ટિકના માળખા, ગ્રીલ્સ અને જૂના શૌચાલયો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. ‘વિકાસ’ના નામે બગીચાની ઐતિહાસિક ઓળખ નષ્ટ થતી હોવાનો આક્ષેપ કરી કામ અટકાવવાની માંગ કરાઈ છે. #Sayajibaug #KamatiBaug #Vadodara #SaveKamatiBaug #MorningWalkers #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 6, 2026
મૂળ અમદાવાદની અને વર્ષોથી અમેરિકા સ્થાઈ થયેલી 46 વર્ષીય NRI મહિલા સાથે લગ્નના નામે મોટી છેતરપિંડી અને શારીરિક-માનસિક ત્રાસનો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચ્યો છે. પતિ વારંવાર બેવફાઈ કરતો હોવાનો આરોપ છે અને NRI મહિલા સાથે છેતરપિંડી કર્યા બાદ ગુપ્ત લગ્ન કર્યાનો પણ દાવો સામે આવ્યો છે. આટલું જ નહીં, તે અન્ય એક મહિલા સાથે લગ્ન કરવાની તૈયારીમાં હોવાની માહિતી સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. પતિના વર્તન અંગે પત્ની દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અને તપાસ બાદ હકીકત વધુ સ્પષ્ટ થશે. #NRIFraud #MarriageFraud #Ahmedabad #NRIWoman #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 6, 2026
ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો છે. વિધેયક હેઠળ ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તામાં સૂચવાયેલા ફેરફારો સામે વકીલોએ વાંધો ઉઠાવ્યો છે અને કોર્ટની કામગીરીથી અળગા રહી વિરોધ કર્યો છે. [Gujarat Rent Bill 2026, Lawyers Protest, Court Proceedings, Rent Disputes, Gujarat Lawyers] #GujaratRentBill #LawyersProtest #GujaratNews #CourtNews #AmdavadNews
Ahmadabad City, Ahmedabad | Oct 6, 2026
અદાણી પાવર ટૂંડા ખાતે 19 દિવસથી ધરણાંને આઝાદ હિંદ ફોજનું સમર્થન #adani #mundra #kutch
Ahmadabad City, Ahmedabad | Oct 6, 2026
Jigardan Gadhavi એ નવરાત્રિની યાદો તાજી કરી… ❤️ એવી જ યાદો સાથે Sachi Navratriમાં જામશે ગરબાની રાતો! Sachi Navratri - Premium AC DOME Garba with Jigardan Gadhavi. Book your tickets on District! 📅 10th to 19th October 2026 📍 New Science City Road, Ahmedabad @jigrra @ankur_adhiya @sachinavratri @monal_gajjar @sachi_entertainment @yati_upadhyay_gadhavi #SachiNavratri #Garba #JigardanGadhavi #StayTuned #NavratriVibes
Ahmadabad City, Ahmedabad | Oct 6, 2026