Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા તાલુકાના ખટકપુર ગામે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં બોરીયા જિલ્લા પંચાયત સીટની 'જનકલ્યાણ શિબિર' યોજાઈ હતી

Shehera, Panch Mahals | Jun 15, 2026
શહેરા તાલુકાના ખટકપુર ગામે બોરીયા જિલ્લા પંચાયત સીટની 'જનકલ્યાણ શિબિર' યોજાઈ હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં ખટકપુર, સગરાડા, બોરીયા અને ચારી સહિત 13 ગામના નાગરિકોને એક જ છત નીચે વિવિધ યોજનાઓના લાભો અપાયા હતા. ધારાસભ્યના હસ્તે લાભાર્થીઓને બકરા એકમ, વિધવા સહાયના મંજૂરી પત્રો અને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું હતું. લોકોએ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, કુટુંબ સહાય, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજનાના ફોર્મ ભરી સ્થળ