આણંદ શહેર: આણંદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હીલચેર વિતરણ શરૂ કરાયું
આણંદ જિલ્લામાં આ યોજના હેઠળ કુલ ૨૦૦ મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને ૬૫ જોયસ્ટીક વ્હીલચેર મળી કુલ ૨૬૫ સાધનો મંજૂર કરવામાં આવ્યા છે. જે સાધનોનું જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધા ધરાવતી આ ટ્રાઈસીકલ અને વ્હીલચેર દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે