આણંદ: આણંદ જિલ્લા "કમલમ્ કાર્યાલય" ખાતે આજરોજ જિલ્લા પંચાયત નવનિયુક્ત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ ની જાહેરાત
Anand, Anand | May 24, 2026 આણંદ જિલ્લા "કમલમ્ કાર્યાલય" ખાતે આજરોજ જિલ્લા પંચાયત નવનિયુક્ત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ શ્રી, દંડક શ્રી, તથા પક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવી