Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા તાલુકાના શેખપુર ગામે પાણી સમસ્યાના ઉકેલ માટે લિકેજ પાઈપ લાઈનની રીપેરીંગ કામગીરી શરૂ કરાઇ

Shehera, Panch Mahals | Jun 12, 2026
શહેરા તાલુકાના શેખપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઈપલાઈનમાં લિકેજ હોવાને કારણે પાણી લોકોના ઘરો સુધી પહોંચી શકતું ન હતું,જેથી શેખપુર ગામે યોજાયેલી ગ્રામસભામાં પાણીની સમસ્યા અંગે રજુઆત થતાં આ બાબતની ગંભીર નોંધ લઈ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયા એ શેખપુર ગામમાં પાણી લિકેજ પાઈપ લાઈનોને તાત્કાલિક ધોરણે રીપેર કરાવવાની કામગીરી શરૂ કરાવી છે.