રાજુલા: રસોડામાં રસોઈ બનાવતા જોવા મળ્યા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, વીડિયો થયો વાયરલ
Rajula, Amreli | Nov 11, 2026 રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો રસોઈ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકીય કાર્યક્રમોથી દૂર રસોડામાં ધારાસભ્યનો આ અલગ અંદાજ અત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.