શહેરા: શહેરામાં મોહરમ પર્વ પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ,જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મીઓ જોડાયા
આગામી મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરા પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી. સીસારાની સીધી દેખરેખ હેઠળ શહેરા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનો સહિતના પોલીસ જવાનો જોડાયા હતા. આ પોલીસ કાફલો શહેરા પોલીસ સ્ટેશનથી નીકળી મોહરમ પર્વની દ્રષ્ટિએ મહત્વના હુસેની ચોક, હોળી ચકલા તેમજ મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ફર્યો હતો. નગરના તમામ મુખ્ય