રાપર: રાપર પોલીસે ૧૨ મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત સોંપ્યા
Rapar, Kutch | Apr 10, 2026 રાપર પોલીસ ઈન્સપેક્ટર આર.એલ.ખટાણાની સુચના થી અરજદારોની મોબાઈલ ગુમની અરજીઓનું અલગ-અલગ ટેકનિકલ સોર્સ તથા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરીંગ કરી, એકશન પ્લાન ગાંધીધામ જીલ્લા પોલીસ "તેરા તુકો અર્પણ કાર્યક્રમ રાપર પોલીસ સ્ટેશ પરત બનાવી ગુમ થયેલ ૧૨ મોબાઈલ ફોન જેની કિ.રૂ.૨,૩૬,૦૦૦ શોધી "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત અરજદારોને અપાવી રાપર પોલીસ મદદરૂપ બની હતી.