Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी

ઉધના: ​સુરતમાં 80 હજાર પગાર છતાં 3 લાખની લાંચ માંગી, સબ-રજિસ્ટ્રાર મહેશ પરમાર ACBના સકંજામાં

Udhna, Surat | Oct 4, 2025
​સુરતમાં ACBએ સુરતમાં વધુ એક સફેદ કોલર ભ્રષ્ટાચાર પર મોટો સપાટો બોલાવ્યો છે. અડાજણ સબ રજીસ્ટ્રાર કચેરી-8ના સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમારને ACB ટીમે ₹2,50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.આરોપી મહેશ પરમાર, જેનો માસિક પગાર ₹80,000 છે અને સરકારી નોકરીમાં 27 વર્ષનો અનુભવ ધરાવે છે, તેણે જમીનના દસ્તાવેજ ક્લિયર કરવા અને તેમાં કોઈ વાંધો ન કાઢવા બદલ ₹3,00,000ની મોટી લાંચની માંગણી કરી હતી.

MORE NEWS

નાસિર નગરમાં 150 અનાજ કીટોનું નિઃસ્વાર્થ વિતરણ
માત્ર 5 વર્ષની ઉંમરે સમાજસેવામાં આગળ અમન, 150 પરિવારોને મળી અનાજ કીટ
સમાજસેવક મોસિન શેખના માર્ગદર્શન હેઠળ અમનનો સેવાભાવી પ્રયાસ
જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવતો અનોખો સેવાયજ્ઞ

નાસિર નગરમાં 150 અનાજ કીટોનું નિઃસ્વાર્થ વિતરણ માત્ર 5 વર્ષની ઉંમરે સમાજસેવામાં આગળ અમન, 150 પરિવારોને મળી અનાજ કીટ સમાજસેવક મોસિન શેખના માર્ગદર્શન હેઠળ અમનનો સેવાભાવી પ્રયાસ જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવતો અનોખો સેવાયજ્ઞ

Udhna, Surat | Jun 15, 2026

વેડરોડ પર રહેતી પરિણીતાએ પતિની હત્યાના બનાવને લઈ ચોક બજાર પોલીસે હત્યારી પત્નિ અને પ્રેમીને ઝડપ્યો

વેડરોડ પર રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી તો બનાવને લઈ ચોક બજાર પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ હત્યારી પત્નિ અને પ્રેમીને ઝડપી પાડ્યા હતાં.
.
.
.
.
.
.
.

#murder #premi #husband #wife #crime #chowkbazar #police #arrest #suratcitypolice #suratnews #ssknews

વેડરોડ પર રહેતી પરિણીતાએ પતિની હત્યાના બનાવને લઈ ચોક બજાર પોલીસે હત્યારી પત્નિ અને પ્રેમીને ઝડપ્યો વેડરોડ પર રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી તો બનાવને લઈ ચોક બજાર પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ હત્યારી પત્નિ અને પ્રેમીને ઝડપી પાડ્યા હતાં. . . . . . . . #murder #premi #husband #wife #crime #chowkbazar #police #arrest #suratcitypolice #suratnews #ssknews

Udhna, Surat | Jun 15, 2026

33 વર્ષથી સીઆરપીસી 70 મુજબના વોરંટના નાસતા ફરતા આરોપીઓને સલાબતપુરા પોલીસની ટીમે ઝડપી પાડ્યા

#salabatpura #police #warrant #warrant #accsed #crime #suratcitypolice #suratnews #ssknews

33 વર્ષથી સીઆરપીસી 70 મુજબના વોરંટના નાસતા ફરતા આરોપીઓને સલાબતપુરા પોલીસની ટીમે ઝડપી પાડ્યા #salabatpura #police #warrant #warrant #accsed #crime #suratcitypolice #suratnews #ssknews

Udhna, Surat | Jun 15, 2026

ઉધના: ​સુરતમાં 80 હજાર પગાર છતાં 3 લાખની લાંચ માંગી, સબ-રજિસ્ટ્રાર મહેશ પરમાર ACBના સકંજામાં - Udhna News