Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

SURAT : કામરેજ તાલુકામાં 108 એમ્બ્યુલન્સ નડ્યો અકસ્માત સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 108 એમ્બ્યુલન્સ નડ્યો અકસ્માત કામરેજના પરબ ગામનું વલણ ફળિયા ખાતે 108 એમ્બ્યુલન્સ બે કાબુ બની દર્દી ને હોસ્પીટલ લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ કામરેજના વલણ ગામ ખાતે બની બેકાબુ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા 108 એમ્બ્યુલન્સ પતરા ના શેડમાં ઘૂસી ગઈ એમ્બ્યુલન્સમાં રહેલા દર્દી તેમજ હાજર પરિવારજનોના જીવ તાળવે ચોંટયા કોઈ મોટી જાનહાનિ નહી થતા સૌ કોઈ રાહતનો સાથ લીધો . . . . . . . . . #kamrej #accident #cctv #ambulance #surat #ssknews

Udhna, Surat | Jun 24, 2026

MORE NEWS

પુણા ઈમોરલ ટ્રાફિકિંગ કેસમાં ફરાર સ્પા સંચાલકને એલસીબી ઝોન 1એ ઝડપી પાડ્યો

સુરત ની એલસીબી શાખા ઝોન 1 ની ટીમે પુણા પોલીસ મથકમાં ઈમોરલ ટ્રાફીક પ્રિવેન્શનના ગુનામાં નાસતા ફરતા સ્પા સંચાલક આરોપીને ઝડપી પાડ્યો હતો.
.
.
.
.
.
.
.
.

#lcbzone1 #trafficemoral #spa #crime #police #arrest #surat #ssknews

પુણા ઈમોરલ ટ્રાફિકિંગ કેસમાં ફરાર સ્પા સંચાલકને એલસીબી ઝોન 1એ ઝડપી પાડ્યો સુરત ની એલસીબી શાખા ઝોન 1 ની ટીમે પુણા પોલીસ મથકમાં ઈમોરલ ટ્રાફીક પ્રિવેન્શનના ગુનામાં નાસતા ફરતા સ્પા સંચાલક આરોપીને ઝડપી પાડ્યો હતો. . . . . . . . . #lcbzone1 #trafficemoral #spa #crime #police #arrest #surat #ssknews

Udhna, Surat | Jun 24, 2026

જહાંગીરપુરાની સંસ્કારભારતી સ્કુલમાં ફાયર સેફ્ટીના સાધનો ચેક કરાયા

યુપીના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની દુર્ઘટના બાદ સુરતમાં શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં જહાંગીરપુરાની સંસ્કારભારતી સ્કુલમાં ફાયર સેફ્ટીના સાધનો ચેક કરાયા હતાં..
.
.
.
.
.
.
.
.

#jahangirpura #firesafety #school #firebrigade #suratcity #surat #breakingnews #headlines #newsupdates #suratnewsupdate #sürat #news #surat #ssknews

જહાંગીરપુરાની સંસ્કારભારતી સ્કુલમાં ફાયર સેફ્ટીના સાધનો ચેક કરાયા યુપીના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની દુર્ઘટના બાદ સુરતમાં શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં જહાંગીરપુરાની સંસ્કારભારતી સ્કુલમાં ફાયર સેફ્ટીના સાધનો ચેક કરાયા હતાં.. . . . . . . . . #jahangirpura #firesafety #school #firebrigade #suratcity #surat #breakingnews #headlines #newsupdates #suratnewsupdate #sürat #news #surat #ssknews

Udhna, Surat | Jun 24, 2026

લખનવમાં આગની ઘટના બાદ સુરતમાં પણ શાળા ટ્યુશન ક્લાસમાં ફાયર વિભાગનું ચેકિંગ.

લખનવમાં આગની ઘટના બાદ સુરતમાં પણ શાળા ટ્યુશન ક્લાસમાં ફાયર વિભાગનું ચેકિંગ.
શાળામાં લગાવવામાં આવેલ ફાયર સેફટી વર્કિંગ છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી.
ફાયર સેફટી ના સાધનો તેમજ એલાર્મ ચેક કરવામાં આવ્યુ.
શાળાના વિદ્યાર્થીઓને કોઈ દુર્ઘટના સમયે કઈ રીતે બચાવ કરવો તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
ફાયર ના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું પણ માર્ગદર્શન ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવ્યું.
શાળાના દરેક ફ્લોર પર અલગ અલગ કલાસ રૂમમાં જઈને પણ તપાસ કરવામાં આવી..
.
.
.
.
.
.
.
.

#lucknow #fire #tuition #firebrigde #katargam #checking #students #surat #ssknews

લખનવમાં આગની ઘટના બાદ સુરતમાં પણ શાળા ટ્યુશન ક્લાસમાં ફાયર વિભાગનું ચેકિંગ. લખનવમાં આગની ઘટના બાદ સુરતમાં પણ શાળા ટ્યુશન ક્લાસમાં ફાયર વિભાગનું ચેકિંગ. શાળામાં લગાવવામાં આવેલ ફાયર સેફટી વર્કિંગ છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી. ફાયર સેફટી ના સાધનો તેમજ એલાર્મ ચેક કરવામાં આવ્યુ. શાળાના વિદ્યાર્થીઓને કોઈ દુર્ઘટના સમયે કઈ રીતે બચાવ કરવો તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ફાયર ના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું પણ માર્ગદર્શન ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવ્યું. શાળાના દરેક ફ્લોર પર અલગ અલગ કલાસ રૂમમાં જઈને પણ તપાસ કરવામાં આવી.. . . . . . . . . #lucknow #fire #tuition #firebrigde #katargam #checking #students #surat #ssknews

Udhna, Surat | Jun 24, 2026

SURAT : કામરેજ તાલુકામાં 108 એમ્બ્યુલન્સ નડ્યો અકસ્માત સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 108 એમ્બ્યુલન્સ નડ્યો અકસ્માત કામરેજના પરબ ગામનું વલણ ફળિયા ખાતે 108 એમ્બ્યુલન્સ બે કાબુ બની દર્દી ને હોસ્પીટલ લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ કામરેજના વલણ ગામ ખાતે બની બેકાબુ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા 108 એમ્બ્યુલન્સ પતરા ના શેડમાં ઘૂસી ગઈ એમ્બ્યુલન્સમાં રહેલા દર્દી તેમજ હાજર પરિવારજનોના જીવ તાળવે ચોંટયા કોઈ મોટી જાનહાનિ નહી થતા સૌ કોઈ રાહતનો સાથ લીધો . . . . . . . . . #kamrej #accident #cctv #ambulance #surat #ssknews - Udhna News