જેસર: જેસરના ઉગલવાણ ગામના એક વ્યક્તિને સાવરકુંડલા પોલીસે ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ
જેસરના ઉગલવાણ ગામના એક વ્યક્તિને સાવરકુંડલા પોલીસે ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ યુવકને ઢોર માર મારી એન્કાઉન્ટરની ધમકી આપ્યાનો આરોપ સાવરકુંડલા પોલીસ સ્ટેશને બોલાવીને એક યુવક સાથે પોલીસ દ્વારા અમાનવીય વર્તન અને મારપીટ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ઉગલવાણ ગામના રહેવાસી કમલેશ ચુડાસમા નામના યુવકે પોલીસ જમાદાર પર ગંભીર આક્ષેપો કરતા ન્યાયની માંગ કરી છે, પીડિત કમલેશ ચુડાસમાએ જણાવ્યું હતું