જેસર તાલુકામાં તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ વીરપુર ચોક ગામે યોજાશે જેસર તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ વીરપુર ચોક ગામે ભવ્ય રીતે યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં માનનીય કલેક્ટરશ્રી ઉપસ્થિત રહી તેમના કરકમલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવશે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના