જેસર: સવિતા બેન હિંમતભાઈ રાદડિયા સરપંચ બિલા
આથી ગામના સર્વે નાગરિકોને આનંદપૂર્વક જાણ કરવામાં આવે છે કે 26 મી જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગ્રામ પંચાયત તરફથી ભવ્ય રીતે કરવામાં આવ્યુ આ પ્રસંગે ધ્વજવંદન, દેશભક્તિ કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ગામના તમામ નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા શાળા વિદ્યાર્થીઓને સમયસર હાજર રહી કાર્યક્રમની શોભા વધારવા વિનંતી છે.