હાલોલ: હાલોલના કંજરી રોડ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12 મોં પાટઉત્સવ ધાર્મિક વાતાવરણમા ઉજવાયો
હાલોલના કંજરી રોડ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર નો 12 મોં પાટ ઉત્સવ સંતો,મહંતો ની પ્રેરક ઉપસ્થિતિ માં શ્રી ગણેશ યજ્ઞ તથા સહસ્ત્ર મોદક યજ્ઞ કરી ભક્તિસભર વાતાવરણ માં યોજાયો હતો.જેમા 16 જૂન થી 18 જૂન સુધી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટ્યા હતા