આણંદ: આણંદ માં કોંગ્રેસના ગઢ ગણાતા નાપાડમાં ભાજપમાં 200 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો.
Anand, Anand | Apr 19, 2026 આણંદમાં કોંગ્રેસના ગઢ ગણાતા નાપાડ ખાતે 200 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ઈકબાલભાઈ રાજધાની (આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા કોષાધ્યક્ષ) સાથી મિત્રો જેમાં ફિરોઝ ભાઈ તમાકુ વાળા, સલીમભાઈ, પિન્ટુભાઈ, રાજુભાઈ, ના હસ્તે ભાજપના ખેસ ધારણ કર્યો.