Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા પોલીસે લીંબોદ્રા ગામના રીઢા બુટલેગર અને તેના સાગરિતના ઘરેથી રૂ.૩.૫૩ લાખનો વિદેશી દારૂનો ઝડપી પાડ્યો હતો

Shehera, Panch Mahals | May 8, 2026
શહેરા તાલુકાના લીંબોદ્રા ગામના રીઢા બુટલેગર વિજય કાળુ પરમાર અને તેના સાગરિત અજય ભારત પરમારના ઘરે દરોડો પાડ્યો હતો,આ દરમિયાન શહેરા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૨૨૮ બોટલો જપ્ત કરી કુલ રૂ.૩ લાખ ૫૩ હજાર ઉપરાંતની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરના સાગરિત અજય ભારત પરમારને ઝડપી પાડ્યો હતો.
શહેરા: શહેરા પોલીસે લીંબોદ્રા ગામના રીઢા બુટલેગર અને તેના સાગરિતના ઘરેથી રૂ.૩.૫૩ લાખનો વિદેશી દારૂનો ઝડપી પાડ્યો હતો - Shehera News