હાલોલ: હાલોલના રામેશરા ગામે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો,ચાલકને ગંભીર ઈંજાઓ પહોંચી
હાલોલના રામેશરા ગામ નજીક તા.5 મે મંગળવારના રોજ રાત્રે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો છે.ઇજાગ્રસ્ત બાઈક ચાલક ઘોઘંબાના જીંજરી ગામનો કનુભાઈ રાઠવા હોવાનુ જાણવા મળ્યું છે.તેઓ વડોદરા ખાતે હરણી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત બન્યો હતો