ઘોઘા: રામપર ગામેથી તલવાર સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા તાબેના રામપર ગામેથી તલવાર સાથે એક ઈસમ ને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તારીખ 25 1 2026 ને રવિવારે સાંજે પાંચ કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રામપર ગામ પાસે પહોંચતા રામપર ગામ કેનાલ પાસેથી નરેશભાઈ નાનુભાઈ બારૈયા તેના હાથમા એક તલવાર લઈ ને આવતો હોઈ ત્યારે તેને ઘોઘા પોલીસ સ્ટેશન લાવી ઘોઘા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્ય વાહી કરવામાં આવી