Public App Logo
બોરસદના ભાદરણના ઇતિહાસમાં પ્રથમ વખત..... પરમ કૃપાળુ દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપાથી ભાદરણ ગામમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર જેવો જ દિવ્ય અહેસાસ કરાવતી "અલૌકિક અને દિવ્ય ભસ્મ આરતી મહાપૂજા" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...... "હર હર મહાકાલ! જય ભોલેનાથ" #charotar_breaking_india #letestnews #Bhadran #MahakalBhadran #news BhasmaAarti BhadranHistory - Vadodara News