Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરાના ડેમલી ગામે જિલ્લાપંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયાની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઇ

Shehera, Panch Mahals | May 29, 2026
શહેરા તાલુકાના ડેમલી ગામમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને બોરીયા જિલ્લા પંચાયત સદસ્ય મગનભાઈ પટેલીયાની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ ગ્રામસભા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી,જેમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ ગ્રામ સભા દરમિયાન આ વિસ્તારમાં પદાધિકારીઓ અને ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.