Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ ખાતેથી હજ યાત્રીઓ હજ યાત્રા માટે રવાના થયા,નગર ખાતે હજયાત્રીઓનું જુલૂસ કાઢી શુભેચ્છાઓ પાઠવી

Halol, Panch Mahals | May 13, 2026
મક્કા અને મદીના હજયાત્રા માટે જતા હાલોલ ના 4 યાત્રીઓના પ્રથમ જૂથને તા.12 મે મંગળવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા વિદાય આપવામાં આવી હતી.હાલોલમાં હજયાત્રીઓ હજ યાત્રા કરવા જવાના છે તે પૈકી આ 4 હજયાત્રીઓ મંગળવારે રવાના થયા હતા.