આણંદ: આણંદના ખાંધલી ગામે આજે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ના હસ્તે રૂ. ૧.૧૧ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
Anand, Anand | May 20, 2026 આણંદના ખાંધલી ગામે આજે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ના હસ્તે રૂ. ૧.૧૧ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો