હાલોલ: પીએમ સેતુ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામા પોલીકેબ કંપની ખાતે પીએમ સેતુ યોજનાનું લોન્ચિંગ કરાયું
પીએમ સેતુ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામા આજે હાલોલ પોલીકેબ લિમિટેડ ખાતે ઔધોગિક શિક્ષણ મંચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા પોલીકેબ કંપનીના ડાયરેકટર રાકેશભાઈ તલાટી,પોલિકેબ કંપનીના નીરજભાઈ કુંદનાની,સી.એસ.આર વિભાગના વી.પી.ચિત્ર દવે,આ.મેનેજર તીર્થ ખરોડ તેમજ હાલોલ પ્રાંત અધિકારી જીગ્નેશ પટેલ.હાલોલ મામલતદાર સંદીપ રૈયાની તેમજ આઈટીઆઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.