મોરબી: મોરબીના લાલબાગ સેવાસદન પાસેનો રોડ બિસ્માર હાલતમાં
#jansamasya
Morvi, Morbi | Jun 2, 2025 મોરબીના લાલબાગ સેવાસદન પાસેનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને મોરબી જીલ્લાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ અહીંયાથી રોજ પસાર થતા હોય છે તેમ છતા આ રોડ હજુ સુધી કોઈ ને ધ્યાનમાં નથી આવ્યો ? જેથી સ્થાનિકો લોકો દ્વારા રોડ રીપેર કરવા માંગ કરી છે.