મોરબી: મોરબીમાં સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા સાયબર ક્રાઈમ માર્ગદર્શન સેમીનાર યોજાયો
Morvi, Morbi | Jun 2, 2025 મોરબી શહેરમાં મહાવીર સોસાયટીના નવનિર્મિત સેડ, સાર્વજનિક પ્લોટ-મોરબી ખાતે સિનિયર સીટીઝટન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને પ્રેરક અને માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.