મોરબી: મોરબીના નવલખી રોડ પર મજુરોના કામ કરવા બાબતે દંપતી પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
Morvi, Morbi | Jun 2, 2025 મોરબીના નવલખી રોડ પર ધુતારી વિસ્તાર નેક્ષસ સિનેમા સામે યુવકના ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હોય ત્યારે આરોપી આવી યુવકને મજુરોના કામ કરવા બાબતે જેમફાવે તેમ ગાળો આપી યુવક તથા તેના પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.