મોરબી: મોરબીમાં દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ યોજાયો
Morvi, Morbi | Jun 2, 2025 વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ મોરબી જિલ્લા ખાતે યોજવામાં આવ્યો હતો. આ વર્ગનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.