મોરબી: ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટ કલાસીસનું આયોજન કરાયું
Morvi, Morbi | Jun 1, 2025 મોરબી : ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ફેવિક્રીલ અને નિરાલી ક્રીએશન નિમિષાબેનના સહયોગથી ઓમ શાંતિ સ્કૂલમાં બે દિવસના ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું.