મોરબી: મોરબીના નેહરુ ગેટ પાસે ગટર ઉભરાત લોકો પરેશાન
#jansamasy
Morvi, Morbi | Jun 1, 2025 મોરબીની આનબાન અને શાન સમા નેહરુ ગેટ ચોકમાં ગટર ઉભરાતા ગટરનું ગંદું પાણી રોડ પર ફરી વળતા વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે જલ્દી થી મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા લોક માંગ ઉઠી રહી છે.