ગોધરા: દિવાળીના તહેવારો ટાણે ગોધરાના બગીચા રોડ બજારમાં મંદીનો માહોલ: વેપારીઓની ઘરાકી ઘટી, ગયા વર્ષની સરખામણીએ માત્ર 25થી 30 ટકા
દિવાળીના તહેવારો ટાણે ગોધરાના બગીચા રોડ બજારમાં મંદીનો માહોલ: વેપારીઓની ઘરાકી ઘટી, ગયા વર્ષની સરખામણીએ માત્ર 25થી 30 ટકા વેપાર દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને સામાન્ય રીતે આ દિવસોમાં બજારોમાં ખરીદીની રોનક જોવા મળતી હોય છે. પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આ વખતે ચિત્ર કંઈક અલગ જોવા મળી રહ્યું છે. શહેરના હાર્દ સમાન બગીચા રોડ વિસ્તારમાં દિવાળીના તહેવાર ટાણે પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, બસ સ્ટેન્ડ અન્ય સ્થળ