Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

બાવળા: ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ વૌઠાના મેળાની મુલાકાત લીધી

Bavla, Ahmedabad | Nov 5, 2025
વૌઠાના સુપ્રસિદ્ધ મેળાની ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તા. 04/11/2025, મંગળવારે રાત્રે આઠ વાગે મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, એસટી તંત્ર સહિત સરકારી વિભાગો અને ગ્રામ પંચાયતની સારી કામગીરીને બિરદાવી હતી. આ વેળા તેમની સાથે ધોળકા વિધાનસભાના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.