Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

હાલોલ: નશામાં ધૂથ યુવકોનો આતંક,હાઇવે હોટલમા તોડફોડ, લૂંટ અને ફિલ્મી ઢબે માલિક પર કાર ચઢાવવાનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTV મા કેદ

Halol, Panch Mahals | Jul 30, 2026
હાલોલ નગરમાં ગત બુધવારે મોડી રાત્રે હાઇવે પર આવેલી એક હોટલ પર જમવા બાબતે નશામાં ધૂથ યુવકોએ ભારે આતંક મચાવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. 5 જેટલા નશાખોર યુવકોએ હોટલમાં ઘૂસી તોડફોડ કરી લૂંટ ચલાવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
હાલોલ: નશામાં ધૂથ યુવકોનો આતંક,હાઇવે હોટલમા તોડફોડ, લૂંટ અને ફિલ્મી ઢબે માલિક પર કાર ચઢાવવાનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTV મા કેદ - Halol News