કેશોદ: કેશોદના સોંદરડા GIDC માં પૂરપાટ દોડતી કાર દુકાનમાં ઘુસી,કાર ચાલકને કારનો દરવાજો તોડી બહાર કાઢવામાં આવ્યો. CCTV આવ્યા સામ
કેશોદના સોંદરડા જીઆઇડીસીમાં પૂરપાટ દોડતી કાર દુકાનમાં ઘુસી.કાર ચાલકને કારનો દરવાજો તોડી બહાર કાઢવામાં આવ્યો.કાર ચાલક ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો.કાર અથડાવાથી દુકાનનું શટર અને દિવાલને મોટા પાયે નુકશાન.અકસ્માત બાદ કારના સ્પિડોમીટર 140 ની સ્પિડે અટકેલી હાલતમાં જોવા મળ્યું.અકસ્માતની ઘટનામાં સીસીટીવી ફુટજ આવ્યાં સામે.કાર ચાલકે 140 સ્પિડે કાર ચલાવતાં સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતાં કાર લોખંડની દુકાનના શટર સાથે ઘડાકાભેર અથડાઇ.