અમદાવાદ નવરંગપુરા વોર્ડમાં આવેલ હોકો રેસ્ટોરન્ટના માલિક અને અમદાવાદ મનપા તથા ફાયર વિભાગ અને ટ્રાફિક B ડિવિઝનની મિલીભગત કે શું ??
રેસ્ટોરન્ટ પાસે નથી પાર્કિંગ,નથી ફાયર સેફ્ટી અને ભોંયરામાં બનાવ્યું છે રસોડું !! કોના આશીર્વાદ ??
કોઈ મોટો આગનો બનાવ બનશે તો કોણ જવાબદાર ??
એક વિસ્તારમાં અમદાવાદ મનપા ફાયર એન ઓ સી વગરની હોટલો અને રેસ્ટોરન્ટ સીલ કરે છે તો અમદાવાદના નવરંગપુરા વોર્ડની આ રેસ્ટોરન્ટ નથી દેખાતી ??
વારંવાર ફરિયાદો કરવા છતાં કોના ઇશારે નથી થઈ રહી કાર્યવાહી ??
#gujaratinews #viralvideo #ahmedabad #amc @amc_health_department @amc_east_zone